રીફંડ પોલિસી (Refund Policy)

Digital Shala ડિજિટલ સોફ્ટવેર અને સબ્સ્ક્રિપ્શન સર્વિસ પૂરી પાડે છે. સબ્સ્ક્રિપ્શન સક્રિય થયા પછી સામાન્ય સંજોગોમાં રીફંડ મળવાપાત્ર નથી. જો કોઈ ટેકનિકલ સમસ્યાના કારણે સર્વિસ શરૂ ન થઈ શકે, તો ૭ દિવસની અંદર સપોર્ટ ટીમનો સંપર્ક કરીને રિઝોલ્યુશન મેળવી શકાય છે.

સત્તાવાર પોર્ટલ સ્ક્રીનશૉટ પ્રીવ્યૂ
ESC / બહાર ક્લિક કરી બંધ કરો
ઝૂમ કરેલ સ્ક્રીનશૉટ