ગુજરાત સરકાર RTE & NEP 2020 મુજબ ધોરણ ૧ માં પ્રવેશ માટે ૧લી જૂને બાળકની ઉંમર ૬ વર્ષ પૂર્ણ હોવી અનિવાર્ય છે.