શાળા નોંધણી, પરિણામ પત્રકો અથવા કોઈપણ તકનીકી સહાય માટે અમારી ટીમ સાથે સીધો સંપર્ક કરો.
શિક્ષકો અને શાળાઓ માટે સમર્પિત ઓનલાઇન સોલ્યુશન
Digital Shala એ ગુજરાત સરકારની પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટે તૈયાર કરાયેલ અદ્યતન ડિજિટલ પરિણામ અને શાળા સંચાલન સિસ્ટમ છે.
અમારો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષકોના સમયની બચત કરવાનો અને કાગળકામની જટિલતા ઘટાડવાનો છે. પત્રક A, B, C નું સંપૂર્ણ ઓટોમેશન, બોલીને ગુણ ભરવા (Voice Typing), વર્ગ વ્યવસ્થા, સ્માર્ટ જી.આર. રજિસ્ટર, શાળા રોજમેળ અને સત્તાવાર સરકારી પરિરૂપ મુજબ A4 લેન્ડસ્કેપ પ્રિન્ટ જેવા ફીચર્સ શાળાના કામકાજને ખૂબ જ સરળ બનાવે છે.