Digital Shala
ઓલ-ઇન-વન શાળા સોફ્ટવેર પ્લેટફોર્મ
ગુજરાતની અગ્રેસર સ્કૂલ સિસ્ટમ
સ્માર્ટ અને ઝડપી શાળા વ્યવસ્થાપન
વિદ્યાર્થી નોંધણી, ગુણ એન્ટ્રી, પત્રક B, C અને F/G પરિણામ પત્રકોની આપોઆપ ગણતરી અને એક ક્લિકમાં PDF ડાઉનલોડ.
સરળ Excel વિદ્યાર્થી આયાત & ધોરણ વાઇઝ લિસ્ટ
કુલ ગુણ એન્ટ્રી & આપોઆપ 40+40+20 ગુણ વિતરણ
પત્રક B, C અને F/G સરકારી ફોર્મેટમાં તૈયાર