ધોરણ 10 અને 12 પરીક્ષા તારીખ જાહેર : GSEB 10th-12th Exam Schedule 2026, સંપૂર્ણ સમયપત્રક

GSEB 10th and 12th Exam Schedule 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા SSC અને HSC 2026ની પરીક્ષાની તારીખો જાહેર કરી. સંપૂર્ણ સમયપત્ર નીચે મુજબ છે.

GSEB 10th-12th Exam Schedule 2026

Table of Contents

ધોરણ 10 અને 12 પરીક્ષા તારીખ જાહેર : GSEB 10th-12th Exam Schedule 2026

GSEB 10th-12th Exam Schedule 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB), ગાંધીનગરએ જાહેર કર્યું છે કે ધોરણ 10 (SSC), સંસ્કૃત પ્રથમા, ધોરણ 12 (HSC) વિજ્ઞાન પ્રવાહ, કોમર્સ/આર્ટ્સ પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી તથા સંસ્કૃત મધ્યમાના પ્રવાહની મુખ્ય પરીક્ષા 16 ફેબ્રુઆરી 2026 થી 16 માર્ચ 2026 દરમિયાન યોજાશે.

GSEB 10 & 12 Board Exam 2026 – મુખ્ય તારીખો

વર્ગપરીક્ષા શરૂઆતછેલ્લી તારીખ
ધોરણ 10 (SSC)26-02-202616-03-2026
ધોરણ 12 (HSC) – વિજ્ઞાન26-02-202613-03-2026
HSC – કોમર્સ / આર્ટ્સ,
ઉ.ઉ.બુ. પ્રવાહ
26-02-202616-03-2026
વ્યવસાયલક્ષી પ્રવાહનો કાર્યક્રમ26-02-202611-03-2026
સંસ્કૃત પ્રથમા / મધ્યમા26-02-202613-03-2026

GSEB SSC સમયપત્રક 2026 / ધોરણ 10 પરીક્ષા તારીખ 2026 જાહેર / GSEB SSC Exam Time Table 2026

પરીક્ષા સમય : 10:00 am થી 01:15 pm

તારીખવારવિષયવિષય કોડ
26-02-2026ગુરુવારગુજરાતી (પ્રથમ ભાષા)01
હિન્દી (પ્રથમ ભાષા)02
મરાઠી (પ્રથમ ભાષા)03
અંગ્રેજી (પ્રથમ ભાષા)04
ઉર્દુ (પ્રથમ ભાષા)05
સિંધી (પ્રથમ ભાષા)06
તામિલ (પ્રથમ ભાષા)07
તેલગુ (પ્રથમ ભાષા)08
ઉડીયા (પ્રથમ ભાષા)09
28-02-2026શનિવારવિજ્ઞાન11
04-03-2026બુધવારસામાજિક વિજ્ઞાન10
06-03-2026શુક્રવારબેઝિક ગણિત18
09-03-2026સોમવારસ્ટાન્ડર્ડ ગણિત12
11-03-2026બુધવારઅંગ્રેજી (દ્વિતીય ભાષા)16
13-03-2026શુક્રવારગુજરાતી (દ્વિતીય ભાષા)13
14-03-2026શનિવારવિવિધ41, 42, 43,
44, 49, 50,
76, 78, 80,
82, 84, 86,
88, 90, 92,
94, 96
16-03-2026સોમવારહિન્દી (દ્વિતીય ભાષા)14
સિંધી (દ્વિતીય ભાષા)15
સંસ્કૃત (દ્વિતીય ભાષા)17
ફારસી (દ્વિતીય ભાષા)19
અરબી (દ્વિતીય ભાષા)20
ઉર્દૂ (દ્વિતીય ભાષા)21

GSEB HSC સમયપત્રક 2026 / ધોરણ 12 પરીક્ષા તારીખ 2026 જાહેર / GSEB HSC Exam Time Table 2026

ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા અને ઉ.ઉ.બુ. પ્રવાહની પરીક્ષા તારીખ 26-02-2026ના રોજ શરુ થશે અને તારીખ 16-03-2026ના રોજ પુરી થશે. ધોરણ 12 સાયન્સ પ્રવાસ (વ્યવસાયલક્ષી પ્રવાહ) પરીક્ષા તારીખ 26-02-2026ના રોજ શરુ થશે અને 11-03-2026ના રોજ પૂરું થશે.

પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ જોવા માટે GSEBની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લ્યો

નિષ્કર્ષ

GSEB 10th-12th Exam Schedule 2026: GSEB દ્વારા 2026ની બોર્ડ પરીક્ષાની તારીખો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી ચૂકી છે. હવે વિદ્યાર્થીઓએ તૈયારીમાં તેજી લાવવાની જરૂર છે. સમયપત્રક PDF, બ્લુપ્રિન્ટ અને મોડેલ પેપર જલદી જ ઓનલાઈન ઉપલબ્ધ થશે. નિયમિત અપડેટ માટે www.gseb.org તપાસતા રહો.

FAQs – GSEB 10th-12th Exam Schedule 2026

પ્રશ્ન 1: GSEB ધોરણ 10 (SSC) ની પરીક્ષા 2026 ક્યારે શરૂ થશે?

જવાબ: ધોરણ 10 (SSC)ની મુખ્ય પરીક્ષા 26 ફેબ્રુઆરી 2026 થી શરૂ થશે.

પ્રશ્ન 1: GSEB ધોરણ 12 (HSC) વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ક્યારે છે?

જવાબ: HSC વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પણ 26 ફેબ્રુઆરી 2026 થી જ શરૂ થશે અને 11 માર્ચ 2026 સુધી ચાલશે.

પ્રશ્ન 1: ધોરણ 10 અને 12 નું સમયપત્રક ક્યાં મળશે?

જવાબ: સત્તાવાર સમયપત્રક GSEBની વેબસાઇટ www.gseb.org પર ઉપલબ્ધ છે.

પ્રશ્ન 1: GSEB 10th-12th Exam Schedule 2026 બોર્ડ પરીક્ષાનો સમય શું રહેશે?

જવાબ: ધોરણ 10ની પરીક્ષા સમય: સવારે 10:00 થી બપોરે 1:15, ધોરણ 12 (Science/General) પરીક્ષા સમય: બપોરે 3:00 થી સાંજે 6:15

પ્રશ્ન 1: GSEB 10th-12th Exam Schedule 2026 Hall Ticket ક્યારે મળશે?

જવાબ: બોર્ડ પરીક્ષાનો હોલ ટિકિટ (Admission Card) શાળાઓ દ્વારા પરીક્ષા પહેલા આપવામાં આવે છે, સામાન્ય રીતે પરીક્ષા શરૂ થાય તે પહેલાં 10–15 દિવસ.

પ્રશ્ન 1: પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખો શું છે?

જવાબ: પ્રેક્ટિકલ / આંતરિક મૂલ્યાંકન સમયપત્રક શાળા દ્વારા અલગથી સૂચિત કરવામાં આવે છે. બોર્ડ તેને પણ ઓનલાઈન મૂકે છે.

પ્રશ્ન 1: શું સમયપત્રકમાં ફેરફાર થઈ શકે?

જવાબ: હા, ખાસ પરિસ્થિતિમાં બોર્ડ સમયપત્રકમાં ફેરફાર કરી શકે છે. તેથી ઓફિશિયલ વેબસાઇટ નિયમિત ચેક કરવી.

પ્રશ્ન 1: અગાઉના વર્ષના સોલ્યુશન પેપર / બ્લૂપ્રિન્ટ ક્યાંથી મળે?

જવાબ: GSEB ની ઓફિશિયલ સાઈટ, GCERT, તેમજ અન્ય શૈક્ષણિક પોર્ટલ પર બ્લૂપ્રિન્ટ અને મોડેલ પેપર ઉપલબ્ધ છે.

Leave a Comment