Realme P3 Lite 5G: સૌથી સસ્તો સ્માર્ટફોન, તમારા બજેટનો મોબાઈલ
Realme P3 Lite 5G ભારતમાં ₹11,499થી શરૂ. 6GB RAM, 6000mAh બેટરી, 45W ફાસ્ટ ચાર્જિંગ અને 120Hz ડિસ્પ્લે જેવી ફીચર્સ સાથે લોન્ચ થયો છે. Realme P3 Lite 5G, સૌથી સસ્તો સ્માર્ટફોન ભારતમાં Realme દ્વારા પોતાના નવીનતમ સ્માર્ટફોન Realme P3 Lite 5G લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન ખાસ કરીને બજેટ સેગમેન્ટના યુઝર્સ માટે ડિઝાઇન કરાયો છે, … Read more